Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ અણધાર્યા પરિણામ લાવવા કાબેલ છેઃ કલાઈવ લોઈડ

લંડન : વેસ્ટ ઈન્ડિઝની વર્તમાન ટીમ સુસ્ત નથી અને હાલમાં રમાઈ રહેલા આઈ.સી.સી. વર્લ્ડકપમાં કેટલાક અણધાર્યા પરિણામ લાવી આપવા કાબેલ છે એમ મહાન ક્રિકેટર કલાઈવ લોઈડે કહ્યું હતું.

ત્રણ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટન્સી સંભાળેલ લોઈડે કહ્યું, પાકિસ્તાન સામે નોટીંગહેમમાં વર્લ્ડકપની પોતાની પહેલી જ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમના પર્ફોર્મન્સથી હું ઘણો પ્રભાવિત થયો હતો.

(2:07 pm IST)