Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

પર્પલ કેપ ધરાવનાર કેગીસો રબાડા બાકીની મેચોમાં નહિં રમે

આ સીઝનની ૧૨ મેચમાં હાઈએસ્ટ ૨૫ વિકેટ લેનાર કેગીસો રબાડા આઈપીએલની બાકીની મેચોમાં નહિં રમી શકે. કારણ કે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તેને વધુ ઈજા ન થાય એટલે સ્વદેશ આવવા જણાવી દીધુ છે. તે ચેન્નઈ સામેની મેચમાં ઈજાને કારણે રમી શકયો નહોતો. પર્પલ કેપની જીતવાની દોડમાં બીજા ક્રમે ૨૧ વિકેટ સાથે ઈમરાન તાહીર અને ૧૮ વિકેટ સાથે શ્રેયસ અય્યર ત્રીજા ક્રમે છે.

(3:19 pm IST)