Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૭૧ લાખ આપ્યા

નવી દિલ્હી : ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન (આઇઓએ) દ્વારા પીએમ કેર્સ ફંડમાં ૭૧,૧૪,૦૦૨ રૂ. નું અનુદાન આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓલિમિપક એસોસીએશનને નેશનલ સ્પોર્ટસ ફેડરેશન, સ્ટેટ ઓલિમ્પિકસ એસોસીએશન અને અન્ય ફેડરેશનોનો સહયોગ મળેલો છે.

(3:46 pm IST)