Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

''માંકડ'' થયા પછી આગલા બે મેચમાં બેચેન રહ્યો : જોસ બટલર

આઇપીએલમાં પ્રથમ વખત માંકડ  આઉટ થવાવાળા રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટસમેન જોસ બટલરએ કહ્યું છે કે  માંકડ થયા પછી તે આગલા ર મેચમા  બેચેન રહ્યો. એમણે કહ્યું મે આને લઇ સત્યમાં ખુદને ઘણો સચેત હતો. જે ઘણું બેચેન કરવાવાળું હતુ. બટલર એ કહ્યું ટુર્નામેન્ટની શરૂઆત માટે આ ખોટું ઉદાહરણ હતુ.

(12:14 am IST)