Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

શટલર પી.વી. સિંધુનુ પ્રથમ વખત રૈંપ વોકઃ સાઇના નહેવાલ પણ નજરે ચડયા

ઓલંપિક પદક વિજેતા ભારતીય મહિલા શટલર પી.વી. સિંધુએ પ્રથમ વખત રૈંપ વોક કર્યુ. સિંધુ એક ફુટ બિયર બ્રાન્ડ માટે  'લેકમે ફેશન વિક-ર૦૧૯' મા શો સ્ટોપર રહી. હાલમાં જે તે ઇન્ડોનેશીયા માસ્ટર્સનો ખિતાબ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા શટલર બની. સાઇના નેહવાલ લહેંગો પહેરી રૈંપ વોક કરતી નજરે ચડી.

(11:05 pm IST)