Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિમાન મથક પર શકિતકપૂરને મળ્યા યુવરાજ : શકિત ફેમસ ડાયલોગ બોલ્યા : ''આઉ લલિતા'' ( ફિલ્મ તોહફા)

ભારતીય ઓલ રાઉન્ડર યુવરાજસિંહ મુંબઇ વિમાન મથક પર બોલિવૂડ અભિનેતા શકિતકપુરને મળ્યા અને એમને આ મુલાકાતનો એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ  એકાઉન્ટ ઉપર શેયર કર્યો.  યુવરાજ વિડીયોમાં શકિતને ઓલ ટાઇમ રોક સ્ટાર બતાવે છે.  અને એને એમની પાસે એમનો સૌથી ફેમસ ડાયલોગ બોલવા માટે કહે છે. આ પછી શકિતએ '' આઉ લલિતા'' ( ફિલ્મ- તોહફા) ડાયલોગ બોલ્યા.

 

 

(10:37 pm IST)