Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એમ.એસ.ધોની પાંચમા વનડે માં કેદાર જાધવને મરાઠીમાં સલાહ આપતા નજરે ચડયા

ભારતીય વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોની ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પ-માં વનડેમાં ઓલરાઉન્ડર કેદાર જાધવને  મરાઠીમાં સલાહ આપતા નજરે ચડયા. ધોનીએ જાધવને કહ્યું ' પુઢે નકો ભાઉ ઘેઉન ટાક ( આગળ મત ફેક ભાઇ, લે લે (વિકેટ) જયારે જાધવએ ટવિટ કર્યુ વાસ્તવમાં આશ્ચર્યજનક જયારે વિકેટોની પાછળ ધોની હોય તો આપ વિદેશમાં ઘર જેવું મહેસુસ કરો.

(10:36 pm IST)