Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને આપી 366 રનથી માત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ બે ટેસ્ટ મેચોની સિરીઝના બીજા મેચમાં શ્રીલંકાને 366 રણથી હરાવી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાઈ ટીમે સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. મેજબાન ટીમ દ્વારા બનાવવામાં આવેલ 516 રણોના લક્ષ્યને પૂરો કરવા ઉતરેલ મેદાનમાં શ્રીલંકા ટીમે પોતાની બીજી પારીમાં માત્ર 149 રન  જ બનાવી શકી  હતી. માત્ર 51 જ ઓવર રમી શક્ય હતા.

(5:45 pm IST)