Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

2 વખતની વર્લ્ડ કેડેટ ચેમ્પિયન સોનમ મલિકે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને હરાવી હતી, જ્યારે જુનિયર અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ વિજેતા પૂજા ધાંડાને હરાવીને એશિયન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું.

લખનાૌ : 2 વખતની વર્લ્ડ કેડેટ ચેમ્પિયન સોનમ મલિકે  રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને હરાવી હતી, જ્યારે જુનિયર અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ વિજેતા પૂજા ધાંડાને હરાવીને એશિયન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું.

સોનમ અને અંશુ બંનેએ પહેલા રાઉન્ડમાં અનુભવી રેસલર્સને મળવાનું હતું પણ બંનેએ હિંમતભરી પર્ફોમન્સ આપ્યું. અંતિમ રાઉન્ડમાં, સોનમે રાધિકાને 4-1થી હરાવી 62 કિગ્રા વર્ગમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

(12:59 am IST)