Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

... અને ક્રિકેટનો ભગવાન રડ્યો

જેમણે ક્રિકેટનો કક્કો શિખવાડ્યો હતો એવા બાળપણના કોચ રમાકાંત આચરેકરની અંતિમયાત્રા વખતે સચિન લાગણીઓને કાબુમાં ન રાખી શકયો

રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કેમ નહિં? ક્રિકેટપ્રેમીઓ થયા નારાજ, પ્રકાશ મહેતાએ વ્યકત કરી દિલગીરી

(3:36 pm IST)