News of Thursday, 4th January 2018

અન્ડર-19ના વર્લ્ડકપમાં બે ભારતીય અનિલ ચૌધરી અને અનિલ ચૌધરીનો અમ્પાયરની યાદીમાં સમાવેશ

 

અમદાવાદ ;આગામી ૧૩મી જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં યોજાનાર અન્ડર ૧૯ના વર્લ્ડકપમાં ૧૪ સત્તાવાર અમ્પાયરની યાદીમાં બે ભારતીય અમ્પાયર અનિલ ચૌધરી અને સી. કે. નંદનનો સમાવેશ કરાયા છે.તેમ આઈસીસીએ જાહેરાત કરી હતી.

આ વર્ષના અન્ડર ૧૯ના વર્લ્ડકપમાં કામગીરી બજાવનાર અમ્પાયરમાં રોબર્ટ બેઈલી, ગ્રેગરી બ્રેથવેઈટ, અનિલ ચૌધરી, નાઈગલ ડુગુડ, શોન જ્યોર્જ, શોન હેગ, માર્ક હોવથોર્ન, રેનમોર માર્ટિનેઝ, સી. કે. નંદન, અહેસન રાઝા, શોઝબ રાઝા, ટિમોથી રોબર્ટ રોબિનસન, લેન્ગટન રુસર્વ અને પોલ વિલ્સનનો સમાવેશ થાય છે.

(10:07 pm IST)
  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST