Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પ્રીમિયર બેડમિન્ટન લીગમાં સિંધુની હાર

નવી દિલ્હી: દેશની નંબર વન મહિલા શટલર પીવી સિંધુને પ્રીમિયર બેડમિન્ટન લીગની આઠ મેચોની જીત પછી દક્ષિણ કોરિયાની સુંગ જી હ્યુનના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. સુંગાએ મહિલા એકલ વર્ગમાં 11-15,15-13,15-14થી સિંધુને હરાવી છે.

બાબુ બનારસી દાસ ઉપ્ર બેડમિન્ટન સ્ટેડિયમમાં દિલ્હી દેશર્સની સૂંઘે ચેન્નઈ સ્મેશર્સની સિંધુને લીગમાં આઠ મુકાબલા પછી પેહલી વાર હારનો સામનો કરવો પડ્યો છે. સિંધુએ પહેલો રાઉન્ડ પોતાના નામે કર્યો હતો પણ ત્યાર પછીને 2 રાઉન્ડ સૂંઘે જીત્યા.

(5:10 pm IST)
  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST