Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બેટ્સમેનની આ સૂચીમાં સ્થાન મેળવશે વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું ગત વર્ષની જેમ જો 2018માં પણ બેટ નો જાદુ રહેશે તો તે આ વર્ષ પણ ઘણા કીર્તિમાન પોતાના નામે કરશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ રનનો મોટો સ્કોર ઉભો કરશે તો તે બેટ્સમેનની રેન્કિંગમાં બીજા સ્થાન પર રહેશે અને વિરાટ કોહલી કેરોયરમાં પહેલી વખત 900 રેટિંગ સનક સુધી પોહચી શકે છે. કોહલીના અત્યારે 893 રેટિંગ અંક છે. જે દક્ષિણ આફ્રિકા સામે સારું પ્રદર્શન રહે તો તેનો રેટિંગ પોઇન્ટ 900 સુધી પહોંચી જશે. ચેતેશ્વર પૂજારી કોલિ કરતા માત્ર 20 અંક ઓછા છે. અને તે ત્રીજા ક્રમ પર છે  2017માં વિરાટે 2818 રન બનાવ્યા છે.

(5:05 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST