Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વરસાદની આગાહી વચ્ચે કાલથી બીજો ટેસ્ટ

કમોસમી વરસાદથી ભારત અને ન્યુઝીલેન્ડ ખેલાડીઓ પ્રેકટીસ પણ કરી ન શકયા

મુંબઈઃ એકધારા કમોસમી વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેડના ખેલાડીઓ બીજી ટેસ્ટ- મેચ માટે વાનખેડે સ્ટેડિયમમાં પ્રેકિટસ નહોતા કરી શકયા. બન્ને ટીમ પ્રેકિટસ- સેશન રદ કર્યું હતું. બીજી અને અંતિમ ટેસ્ટ આવતીકાલે શરૃ થશે.

ગઈકાલ સવારથી વરસાદ શરૃ થઈ જતાં વાનખેડેની પિચને કવર કરવામાં આવી હતી.

(4:37 pm IST)