Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કાંગારૂઓને તેની જ ધરતી ઉપર હરાવવા એક માત્ર ટીમ ઇન્ડિયા સક્ષમઃ વોન

 લંડનઃ   ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાને હોમગ્રાઉન્ડ પર હરાવવા માટે ફકત ઇન્ડિયા સક્ષમ છે. પાકિસ્તાનને ટેસ્ટમાં વાઇટવોશ આપતાં પહેલાં ઓસ્ટ્રેલિયાએ તેમને ટીર૦માં પણ ૨-૦થી હરાવ્યુ હતું. આ વિશે

માઇકલ વોને ટ્વીટ કર્યું હતું, 'આ કન્ડિશનમાં ઓસ્ટ્રેલિયા ખૂબ જ સારો દેખાવ કરી રહી છે. તેમને હોમગ્રાઉન્ડ પર ફકત ઇન્ડિયા હરાવી શકવા સક્ષમ છે.'

(3:47 pm IST)
  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST