Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

તમીમ અને શાકિબની બંગલાદેશની વન-ડે ટીમમાં વાપસી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વન-ડે મેચોની સીરીઝની ટીમની ઘોષણા કરી હતી. જેમાં એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા તમીમ ઈકબાલ અને શાકીબ અલ હસનની ટીમમાં વાપસી થઈ છે.

(4:09 pm IST)