Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ બન્યા બોક્સર, મેરી કોમ સાથે કરી બોક્સિંગ

નવી દિલ્હી ;આગામી 15થી 24 નવેમ્બર દરમિયાન દિલ્હીના ઈન્દીરા સ્ટેડિયમમાં વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે મેરી કોમે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં ભારતના ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર અને સ્ટાર બોક્સર મેરી કોમ બોક્સિંગ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોને લઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

(9:12 pm IST)