Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પાક vs ન્યૂઝી: વનડે સિરીઝ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત

નવી દિલ્હી: પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બે મેચોની ટી 20 સિરીઝમાં 2-0થી માત આપીને પાકિસ્તાને સિરીઝ પર કબ્જો જમાવ્યા પછી હવે બન્ને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચ રમવાની છે જેના માટે પાકિસ્તાન ટીમ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે પાકિસ્તાન અને ન્યુઝીલેનડ વચ્ચે પહેલી વનડે મેચ 7 નવેમ્બરના અને બીજી 9 નવેમ્બરના રમાશે અને અંતિમ મેચ 11 નવેમ્બરના દુબઈમાં રમાશે જયારે પહેલી બે મેચો અબુ ધાબીમાં રમાશે.

(5:29 pm IST)