Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દર્દે દિલ - દર્દે જીગર દિલ્હી મેં જગાયા 'આપ'ને પ્રદુષણ મામલે ગૌતમ ગંભીર

ક્રિકેટર ગૌતમ ગંભીર ટવિટ કર્યે કે દર્દે દિલ- દર્દે જીગર દિલ્હીમે જગાયા 'આપ' ને પહેલા તો અહી ઓકસીજન હતો. ઓકસીજન ભગાયા 'આપ' ને ગંભીરએ આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરતા લખ્યું કે અમારી પેઢીઓ રીતે ધુમાડામા જઇ રહી છે જેવી રીતે  'આપ'ના ખોટા વાયદા પરંતુ દુઃખદ છે. 'આપ' કશુ કર્યુ નહી.(૩૭.)

(1:13 pm IST)