Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

૧પ વર્ષીય શેફાલીએ છોકરો બની લીધુ પ્રશિક્ષણઃ રોહતકમાં ગર્લ્‍સ એકેડમી ન હતી

         સૌથી યુવા ભારતીય ટી-ર૦ ખેલાડી શેફાલી(૧પ) ના પિતા સંજીવ વર્માના જણાવ્‍યા મુજબ શેફાલીએ છોકરી બનીને રોહતક ક્રિેકેટ એકેડમીમાં પ્રશિક્ષણ લીધુ હતુ.

 

        ત્‍યાં છોકરીઓ માટે એકેડમી ન હોવાની વાત બતાવતા સંજીવએ  કહ્યું મે એના વાળ કપાવ્‍યા અને તેનો દાખલો (૯ વર્ષની ઉંમરમા) કરાવ્‍યો. હું ગભરાયેલો હતો. પણ કોઇએ ધ્‍યાન ન આપ્‍યું ૯ વર્ષની ઉંમરમા દરેક બાળક એકે જેવુ લાગે છે.

(11:19 pm IST)