Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ સદરલેન્ડની જગ્યા લેશે રાબટ્સ

નવી દિલ્હી: ગયા વર્ષે ખેલાડીઓના વેતનમાં ઘટાડાને લઈને નિષ્ફ્ળ પ્રયાસની અગુવાઈ કરનાર કેવિન રાબટ્સ ને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પોતાના મુખ્ય પ્રમુખ પસંદ કરવામાં આવ્યા છે. રાબટ્સ ને મુખ્ય કાર્યકારી અધિકારીઓ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે તે 25 ઓટોમ્બરથી ઓપચારિક રીતે જેમ્સ સડરલેન્ડની જગ્યા લેશે જેને જૂનમાં જાહેરાત કરી હતી કે તે 17 વર્ષ સુધી શીર્ષ પર રહ્યા પછી હવે પોતાનું પદ છોડવા માંગે છે.

(3:47 pm IST)