Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

2019નો વર્લ્ડકપ ટીમને અપાવ્યા બાદ નિવૃત્તિ લેશે દક્ષિણ આફ્રીકાનો તાહિર

મુંબઈ :દક્ષિણ આફ્રિકાના સ્ટાર સ્પિનર ઈમરાન તાહિર સ્પષ્ટતા કરી છે કે, જો આગામી વર્ષ 2019માં પોતાની ટીમ આઈસીસી વર્લ્ડ કપ જીતશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લશે.

 39 વર્ષીય તાહિરે કહ્યુ કે, મારો પ્રયત્ન રહેશે કે હું વધુમાં વધુ દેશ માટે રમી શકુ, હું પોતે પણ ટીમ માટે બોજ બનવા નથી માંગતો અને ઈજ્જત સાથે ટીમમાંથી વિદાઈ લેવા માંગુ છું.

(1:02 pm IST)