Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સ્પેનિશ લીગમાં રિયલ મેડ્રિડની જીત: લેગાનેસને આપી 4-1થી માત

નવી દિલ્હી: સ્પેનની લોકપ્રિય ફૂટબોલ કલબોમથી એક રિયલ મેડ્રિડે સ્પેનિશ લીગે લેગા નેસને 4-1થી હરાવીને જીત મેળવી છે. મેચમાં મેડેલ જીતની સાથે રિયલ નવ અંક મેળવી લીધા છે. લીગમાં રિયલ ટોપ પર સ્થાન મેળવ્યું છે. રિયલ માટે પહેલા હાફમાં એસ્ટેડિયોએ ગોલ કર્યો અને બીજા હાફમાં કરીમ બેંજેમાએ બે ગોલ તથા સર્ગીયો રામોસે એક ગોલ ફટકાર્યો હતો બીજી તરફ લેગા નેસ માટે પહેલા હાફમાં ગવીડો કારિલાએ એક માત્ર ગોલ કર્યો હતો.

 

 

(12:51 pm IST)