Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દીપાની તબિયતમાં થયો સુધારો: અઠવાડિયા પછી શરૂ કરશે ટ્રેનિંગ

નવી દિલ્હી: ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકર રિહેબિલિટેશન પૂર્ણ કરીને દોહામાં યોજાનાર આગામી વિશ્વ ચેમ્પિયનશિપ માટે ટ્રેનિંગ માટે આવતા અઠવાડિયે શરૂ કરશે. એશિયન ગેમ્સ દરમિયાન પ્રેક્ટિસ દરમિયાન દીપાને પગમાં ઇજા પહોંચી હતી અને હવે તેની તબિયતમાં સુધારો આવી ગયો હોવાના  લીધે તે આગામી અઠવાડિયાથી તે પોતાની ત્રેઇંગ શરૂ કરી દેશે તેવી માહિતી મળી છે.

(12:51 pm IST)