Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઇંગ્લેન્ડની જીતમાં મોઇન અલી અને સૈમ કુરેનનું મહત્વનું યોગદાન: મોહમ્મ્દ કૈફ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મ્દ કૈફે કહ્યું કે સૈમ કુરેં અને મોઇન અલીના લીધે ઇંગ્લેન્ડની ટીમ  જીતી શકી  છે. સાઉથમ્પટનમાં રમાયેલ 4 ટેસ્ટ મેચમાં ભારતને 60 રણથી મળેલ હારથી ઇંગ્લેન્ડે 5 ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી જીતી છે કૈફે સોશિયલ એકાઉન્ટમાં લખ્યું કે ફરી વખત આવું બન્યું છે. સૈમ કુરેને પહેલી ટેસ્ટ મેચમાં કરેલ બેટિંગ ફરી કરી હતી. સાઈમેં પહેલી પરીમાં 78 રન અને બીજી પારીમાં 46 રન બનવ્યા હતા.જયારે મોઈને 40 રન આપીને 5 વિકેટ ઝપડી અને બીજી પારીમાં 4 વિકટ  લીધા હતા.

(12:49 pm IST)