Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હું વિશ્વના સર્વશ્રેઠ કોચોમાંથી એક છું: જોસ મોરિહ્નો

નવી દિલ્હી: મૈનચેસ્ટર યુનાઇટેડના કોચ જોસ મોરિહ્નોનું કહેવું છે કે તે વિશ્વના સર્વશ્રેઠ કોચોમાંથી એક કોચ છે. એક વેબસાઇટને આપેલા ઈન્ટર્વ્યૂહમાં જોશે વાતનો ખુલાસો કર્યો હતો. મોરિહ્નો સીઝનમાં યુનાઇટેડની ખરાબ શરૂઆતના કારણે દબાવમાં આવી ગયા હતા પણ બર્નલે સ્ટેડિયમમાં મળેલ જીત પછી કોચે પોતાના આલોચકોને જવાબ આપતા કહ્યું કે હું વિશ્વનો સર્વશ્રેઠ કોચીની યાદીમાં સામેલ છું.

 

(12:49 pm IST)