Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

બોક્સિંગ ગ્લોવ્ઝ ખરીદવાના પૈસા ન હોવા છતાં અમિત પંઘલે ભારતને અપાવ્યો ગોલ્ડ

ભારતના ગોલ્ડન બોક્સર અમિત પંઘલે ક્યારેય હાર સ્વીકારવાનું શિખ્યું નથી. શનિવારે પણ અમિતે એશિયન ગેમની મુક્કાબાજીની ફાઈનલમાં ગોલ્ડ જીતીને આ વાત સાબીત કરી આપી હતી. પાંઘલે કહ્યું કે, અમે આર્થિક તંગી અને સંઘર્ષના દિવસોમાં અમિત પાસે બોક્સિંગ ગ્લોવ્સ ખરીદવા માટે પણ પૈસા નહોતા પણ તેમ છતા તે પોતાની ટ્રેનિંગ ગ્લવ્સ પહેર્યા વગર પણ કરતો હતો.

 

(9:32 am IST)