Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રોહિતએ પોતે લગાવેલ સીકસરથી ઘાયલ થયેલ ચાહકને ઓટોગ્રાફ કરેલ હેટ ભેટમાં આપી.

 

ભારતીય ઓપનર રોહિત શર્માએ ર૦૧૯ ના વિશ્વકપમાં મંગળવારે બાંગ્લાદેશ સામેના મેચમા પોતાના દ્વારા લગાવાયેલ એક સીકસર થી ઘાયલ થયેલ ચાહકને ઓટોગ્રાફ કરેલી હેટ  ભેટમા આપી.

 

રોહિતએ ટ્રમ્પેટ બનાવી ભારતીય ટીમ માટે સ્ટેન્ડમાં બેસી ચિયર કરતી ૮૭ વર્ષીય ચારૂલતા પટેલથી પણ મુલાકાત કરી. બાંગ્લાદેશ વિરૂદ્ધ રોહિત મેન ઓફ ધ મેચ બન્યા હતા. 

(11:32 pm IST)