Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભારત ટી-૨૦ રેન્કીંગમાં બીજા ક્રમે

આઈસીસીની ટી-૨૦ રેકીંગમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ૧૩૧ રેટીંગ પોઈન્ટ સાથે ટોપ  પર રહેલી છે. જયારે ભારત તેનાથી માત્ર ૮ પોઈન્ટ ઓછા સાથે ૧૨૩ રેટીંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર પહોંચી છે.

(3:58 pm IST)