Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ફેડરરે સાઈન કર્યો ૨૦ અબજ રૂપિયાનો કોન્ટ્રેકટ

સ્વિટ્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે જાપાનની એક કંપની સાથે ૩૦૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૦ અબજ રૂપિયાનો ૧૦ વર્ષ માટેનો કોન્ટ્રેકટ સાઈન કર્યો છે. તેણે પોતાનો નાઈકી સાથેનો કોન્ટ્રેકટ તોડી નાખ્યો હતો.(૩૭.૧)

 

(3:58 pm IST)