Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આ વર્ષે આઇપીએલ માટે ધોનીની તૈયારી સાવ અલગ હતીઃ રૈના

નવી દિલ્હી :  ધોની વિશે વાત ! કરતાં રેનાએ કહ્યું કે 'શરૂઆતના કેટલાક ૮ દિવસ તેણે હલકામાં લીધા, પણ સાથે-સાથે ૬ તે જિમમાં જતો હતો. પછી તેણે શોટ રમવાના શરૂ કર્યા. તેનું ફિટનેસ-લેવલ પણ સારું હતું અને તેને કંટાળો પણ નહોતો આવતો. આ વખતે તેની આઈપીએલ માટેની તૈયારી સાવ અલગ હતી. હું તેની સાથે ભારતીય ટીમ માટે અને આઇપીએલ માટે પણ રમ્યો છું, પશ આ વખતે તેનું પ્રિપરેશન જરા અલગ તું. હું એટલું જ ઇંચ્છું કે જલદીથી આઇપીએલ રમાય અને આપણને સૌને ખબર પડે કે તે કેટલો ફ્રિટ છે.

ખેલાડી જયારે સારું રમતો હોય ત્યારે લોકોની શુભેચ્છા તેની સાથે હોય છે. સારી વાત એ છે કે હું, માહીભાઈ, રાયડુ અને મુરલી એક જ ગ્રુપમાં કલાકો પ્રેકિટસ કરતા, પણ જયારે માહી બેટિગ કરતાં કંટાળી જાય ત્યારે તે જિમમાં સમય વિતાવવા ચાલ્યો જતો.

(4:11 pm IST)
  • રાત્રે સુરતમાં કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ : એક જ દિવસમાં વધુ 96 કેસ નોંધાયા : શહેરમાં 85 કેસ અને જિલ્લામાં વધુ 11 કેસ : સિટીમાં કુલ કેસની સંખ્યા 1781 અને જિલ્લામાં 136 કેસ મળીને જિલ્લામાં કુલ સંક્રમિતની સંખ્યા 1917 થઇ : આજે વધુ 2 લોકોના મોત સાથે જિલ્લામાં મૃત્યુઆંક 78 થયો : સિટીમાં 48 અને જિલ્લામાં 3 દર્દીઓને રજા અપાઈ કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 1259 થઇ access_time 9:49 pm IST

  • વાવાઝોડુ નિસર્ગ સવારે ૧૧ વાગે અલીબાગથી ૯૫ કિ.મી., મુંબઇથી ૧૫૦ કિ.મી. અને સુરતથી ૩૮૦ કિ.મી. દુર access_time 11:56 am IST

  • મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 122 રેકોર્ડ બ્રેક કોરોના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક 2587 એ પહોંચ્યો છે અને નવા 2560 કેસ મળીને કુલ આંકડો 74,860 પહોંચ્યો છે access_time 8:44 pm IST