Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

આઈપીએલમાં પણ કોરોનાની એન્ટ્રી પેટ કમીન્સને કોરોના પોઝીટીવ

અમદાવાદમાં બેંગ્લોર અને કલકત્તા વચ્ચેનો જંગ રદ્દ : પેટ કમીન્સને કોરોના કોરોના વિસ્ફોટને લીધે અને કેટલાક ખેલાડીઓને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદ ખાતેનો આજનો બેંગ્લોર અને કોલકત્તા વચ્ચેનો ટી-૨૦ આઈપીએલ મેચ મુલત્વી રાખેલ છે

(12:28 pm IST)