Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

યુવા ક્રિકેટરોને સચિનની ટિપ્સ

સચિન તેન્ડુલકરે નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા ધરમશાલામાં આયોજીત અન્ડર-૧૯ ખેલાડીઓ માટેના ક્રિકેટ - કેમ્પની મુલાકાત લીધી હતી, જયાં તેણે યુવા બેટ્સમેનોને કેટલીક ટિપ્સ પણ આપી હતી. સચિનનો પુત્ર અર્જુન તેન્ડુલકર પણ એક મહિના સુધી ચાલનારા આ કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે.

(4:17 pm IST)