Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રૈનાએ ધોની, બ્રાવો માટે આંખે પાટો બાંધીને બનાવી સ્પેશ્યલ ડિશ

દરેક ટીમ આઇપીએલ માટે ગેમ-પ્લાન ઘડવામાં વ્યસ્ત છે. ત્યારે ટેન્શન હળવું કરવા તેઓ જાતજાતના અખતરા કરતા પણ જોવા મળી રહ્યા છે. સુરેશ રૈનાએ આંખ પર પાટો બાંધીને ખાસ મિત્ર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તથા ડવેઇન બ્રાવો માટે ખાસ ડિશ તૈયાર કરી હતી. ધોની અને બ્રાવોને જે ખુબ ગમી હતી અને તેની આ નવી ટેલન્ટ પર ફિદા થઇ ગયા હતા.

(2:58 pm IST)