Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રોનાલ્ડોએ ગુસ્સામાં ફેંકેલી આર્મબેન્ડના હરાજીમાં ઉપજ્યા પંચાવન લાખ રૂપિયા

ગયા અઠવાડિયે ફિકા વર્લ્ડ કપ કવોલિફાયરમાં પોર્ટુગલ અને સર્બિયા વચ્ચે રમાયેલી મેચમાં પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગુસ્સામાં પોતાના હાથમાંનું એક આર્મ એન્ડ ગ્રાઉન્ડમાં જ ફેંકી દીધું હતું.

(2:57 pm IST)