Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સ્‍પેનિશ બોક્‍સિંગ ટુર્નામેન્‍ટમાં મેરીકોમ અને અમિત પંચાલ સહિત ૧૨ ભારતીયો કવાર્ટર ફાઇનલમાં પહોંચ્‍યા : આ ટુર્નામેન્‍ટમાં ભારતના ટોકિયો ઓલમ્‍પિક કોટા હાંસલ કરનારા તમામ ૯ બોક્‍સ ઉપરાંત પાંચ અન્‍ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે

(11:46 am IST)
  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-23ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછ્યું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉક્ત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 12:36 am IST

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો : દિલ્હી સ્થિત રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કોરોના વેકસીન લીધી : લોકોને ગભરાયા વગર વેકસીન લેવા અપીલ કરી : રાષ્ટ્રપતિ કોવિંદે દેશમાં સૌથી મોટુ ટીકાકરણ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ ડોકટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓ, પ્રશાસકો વગેરેનો આભાર વ્યકત કર્યો : કપિલ દેવે પણ કોરોના વેકસીન લીધી : કોરોના વેકસીનના બીજા તબક્કામાં પૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજેતાએ ખાનગી હોસ્પિટલ ફોર્ટીસ ખાતે આજે વેકસીન લીધી હતી access_time 5:08 pm IST