Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

નવજોતે સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: ભારતની નવજોત કૌરે કીર્ગીસ્તાનના બીસ્કેકમાં ચાલી રહેલ સિનિયર એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશીમાં ચોથા દિવસે મહિલા 65 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચી દીધો છે જયારે ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા સાક્ષી માલિકે 62 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય પદક હાસિલ કર્યું છે.ભારતનું આ પ્ર્તીયોગીતમાં આ પહેલું સુવર્ણ પદક છે અને આ બે પદકોની સાથે ભારતના કુલ પદકોની સંખ્યા 6એ પહોંચી ગઈ છે જેમાં એક સુવર્ણ,રજત અને ચાર કાંસ્ય પદક શામેલ છે.

(6:03 pm IST)