Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વેસ્ટઇંડીઝની જગ્યાએ આ ટીમને વિશ્વ કપમાં લઇ જવા માંગે છે સિમંસ

નવી દિલ્હી: ફીલ સિમસે જોર દઈને કહ્યું છે કે રવિવારના રોજ શરૂ થનાર 10 ટીમોના ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં તેનો ઈરાદો અફઘાનિસ્તાનને 2019 વિશ્વ કપમાં જગ્યા અપાવવાનો છે અને તેની પૂર્વ ટિમ વેસિન્ડીઝની સાથે બદલો લેવાના લક્ષ્ય સાથે તે નથીઆવતા.વેસ્ટઇંડીજ માટે 1987થી1999ની વચ્ચે 26 ટેસ્ટ અને 143 વનડે મેચ રમનાર સિમસને 2016માં કેરેબિયાઈ ટીમના કોચના રૂપમાં કાઢી નાખવામાં આવ્યા હતા જયારે તે પાંચ મહિના પહેલાજ તેમની ટીમે ભારતમાં વિશ્વ ટી-20માં ખિતાબ મેળવ્યો હતો.

(6:02 pm IST)