Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

600 ગોલ કરવાના રેકોર્ડથી એક કદમ દૂર છે મૈસી

નવી દિલ્હી: આર્જેટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મૈસીએ કરિયરનો ઓવરઓલ 599 ગોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને હવે તે કરિયરમાં 600મોં ગોલ કરીને રેકોર્ડથી માત્ર એક કદમની દુરી પર છે.મૈસિના એતિહાસિક ગોલની છતાં બાર્સીલોના ફૂટબોલ કલબે લા લીગના  26માં મુકાબલામાં લાસ પાલ્મસની સાથે 1-1થી ડ્રો કરવું પડ્યું હતું.

(6:01 pm IST)