Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પાકિસ્તાનની સ્નૂકર ટીમને હરાવીને ભારતે વિશ્વ કપ જીત્યો

નવી દિલ્હી: પંકજ અડવાણી અને મનન ચંદ્રાની ભારતીય જોડીએ વાપસી કરીને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ આઈબીએસએફ સ્નૂકર ટિમ વિશ્વ કપનો ખિતાબ જીતી લીધો છે.આ મુકાબલામાં બેસ્ટ ઓફ ફાઈવ ફાઇનલમાં 0-2થી પછાડ્યા બાદ ભારતે ત્રીજી ફ્રેમમાં 0-30થી પાછળ હતું.ચંદ્રાએ તેના પસિ 39 ના બ્રેક સાથે ભારતથી વાપસી કરી અને પછી અડવાણીએ શાનદાર પ્રદર્શ કરીને આ ખિતાબ જીત્યો હતો.

(5:56 pm IST)