Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મહિલા ક્રિકેટરો પણ રંગે રમ્યા

ગત વર્ષે રનર્સઅપ રહેલી અને તાજેતરમાં સાઉથ આફ્રિકામાં સતત બે સિરીઝ જીતનાર ભારતની મહિલા ક્રિકેટ ટીમે પણ ગઈકાલે ધુળેટીની મોજ માણી હતી.

(11:42 am IST)