Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જીપીએસથી ચાલતા લોન મોવરથી બાસ્કેટ બોલ પ્લેયરનું ૧૧૫ ફુટ ઉંચુ ગ્રાસ મ્યુરલ રચ્યું

અમેરિકાનો ૪૦ વર્ષનો બાસ્કેટબ ોલ ખેલાડી કોબે બ્રાયન્ટ ગયા રવિવારે હેલિકોપ્ટર એકિસડન્ટમાં મૃત્યુ પામ્યા પછી તેને વિશ્વભરમાંથી શ્રદ્ઘાંજલિનો પ્રવાહ વહી રહ્યો છે. ઘાસનાં હરિત શિલ્પો તૈયાર કરતી ગ્રાઉન્ડ ટેકન ોલ ોજી કંપનીના માલિકો કેલી પિયરસન અને પેટ ડેવિસે ટર્ફ પ્રિન્ટર વડે કોડબે બ્રાયન્ટનું ૧૧૫ ફુટ ઊંચું અને ૯૨ ફુટ પહોળું વિમાનમાંથી પણ ધ્યાન દોરાય એવું મ્યુરલ બનાવ્યું છે. જીપીએસ ગાઇડેડ લ ોન મોવર વડે કેલિફોર્નિયાના કપલે રચેલા મ્યુરલમાં બે જુદી-જુદી તસવીરોમાંથી ચહેરો અને એક અલગ તસવીરમાંથી ગળું બનાવ્યું છે. વળી તેના ચહેરા પર ખેલદિલ એથ્લીટનું સ્મિત પણ છે.'

(3:48 pm IST)