Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

રોહિતે પુરા કર્યા ૧૪ હજાર ઇન્ટરનેશનલ રન

ટીમ ઇન્ડિયાને છેલ્લી ટીર૦માં લીડ કરનાર રોહિત શર્માએ નોટઆઉટ ૬૦ રનની ઇનિંગ રમી હતી, પણ પછીથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચમાં રોહિતે દરેક કોર્મેટના મળીને કુલ ૧૪,૦૦૦ ઇન્ટરનેશનલ રન પણ પૂરા કર્યા હતા. આ કીર્તિમાન સર્જનારો તે ઇન્ડિયાનો આઠમો બેટ્સમેન બની ગયો હતો. તેની પહેલાં સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદીન વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ કીર્તિમાન બનાવી ચૂકયા છે.

(3:47 pm IST)