Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ખેલો ઇન્ડિયા ફૂટબોલ સ્પર્ધા: હરિયાનાએ મિજોરમને 12-0થી પછાડ્યું

નવી દિલ્હી: હરિયાનાએ પહેલા ખેલો ઇન્ડિયાના ફૂટબોલ સ્પર્ધામાં છોકરીના વર્ગ ગ્રુપ-1માં મીરોજમને 12-0થી હરાવીને જીત મેળવી છે.

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ રમાયેલ આ મુકાબલામાં હરિયાણાની કપ્તાન સમીક્ષાએ છઠ્ઠી, 58મી, 67મી,80મી અને 90 મી  મિનિટે ગોલ કર્યા હતા જયારે રેણુએ 16મી ,71મી અને 76મી મિનિટે ગોલ કરીને ટીમને જીતાડવા માટે મદદ કરી હતી. ગ્રુપ-1ની બીજી એક અન્ય મેચમાં ઓડીસાએ ગુજરાતને 3-0ની હરાવી હતી. છોકરાઓના વર્ગમાં અસમે મણિપુરને 5-3થી અને પંજાબે દિલ્હીને 3-0થી પરાસ્ત કરી હતી.

(4:45 pm IST)