Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

બુથફાયર્સ ખુબજ ભયાનક છે, ફાયરફાઇટર્સ રિયલ હિરોઝ છેઃ વોર્નર

 ઓસ્ટ્રેલિયાના જંગલમાં હાલમાં આગ લાગી છે અને ડેવિ૫ વોર્નરનું કહેવું છે કે એને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આ વિશે ડેવિડ વોર્નર કહ્યું હતું કે 'મેં હાલમાં જ એક ફોટો જોયો છે અને મને ખૂબ શોક લાગ્યો છે. કાલે જયારે અમે મેચ રમવા ઊતરીશું ત્યારે ઓસ્ટ્રેલિયા જ નહીં, પરંતુ ન્યુ ઝીલેન્ડના પ્લેયરને પણ એ અહેસાસ થશે કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને જે કરવું છે એ કરવા મળે છે. આ આગને શબ્દમાં વર્ણવી ન શકાય. ફાયરફાઈટર્સ રિયલ હીરો છે.

(3:51 pm IST)