Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સચિનનો રેકોર્ડ તોડી કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૯૦૦૦ રન બનાવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા સૌથી વધુ ઝડપી ૧૯૦૦૦ રન બનાવનાર ખેલાડી બન્યો છે. પોતાની ૩૯૯ મી ઇનીંગ્ઝ રમી રહેલ કોહલીએ ગુરૂવારના ઓસ્ટ્રેલીયા સામે ચોથા ટેસ્ટ મેચ દરમ્યાન આ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ દરમ્યાન એમણે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી તેમણે ૪૩ર ઇનીંગ્ઝમા ૧૯૦૦૦ રન બનાવ્યા હતા.

(12:04 am IST)