-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
વોર્નરની ઇજા ઉપર પત્નિ કૈંડીસે માફી માંગીઃ સોરી ઓસ્ટ્રેલીયા

સીડનીઃ ભારત-ઓસ્ટ્રેલીયા વન-ડે સીરીઝના બીજા મેચમાં વોર્નર ઇજાગ્રસ્ત થયેલ. વોર્નર ઇજા થતા ગ્રાઉન્ડ બહાર જતો રહેલ. ઇજાને કારણે વાર્નર ત્રીજા વનડે અને ટી-૨૦ સીરીઝમાંથી બહાર નીકળી ગયેલ છે.
વોર્નરની પત્નિ કૈંડીસે એક નિવેદનમાં સમગ્ર ઓસ્ટ્રેલીયાની માફી માંગી છે. તેમણે જણાવેલ કે વોર્નરને ગ્રાઇન ઇન્જરી થઇ છે અને તેઓ જલ્દી જ સાજા થઇ જશે. તેમની સ્ક્રેનીંગ ચાલી રહી છે અને ટેસ્ટ મેચ સીરીઝ પહેલા ઠીક જઇ જશે. વોર્નરે પહેલા બે વન-ડેમાં જબરદસ્ત પરફોમન્સ કર્યુ હતું.
-
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઠાકોર પટેલનું નિધન access_time 12:23 am IST
-
ઉત્તર પ્રદેશમાં ‘‘વર્લ્ડ-કલાસ’’ ફિલ્મ સીટી ઉભુ કરવા માગીએ છીએ. જેવર એરપોર્ટથી માત્ર ૭ કિ.મી. દૂર આ નવી ફિલ્મ સીટીનું સર્જન થશેઃ યોગી આદિત્યનાથ access_time 5:58 pm IST
-
ખેડૂત આંદોલનથી હરિયાણાની ખટ્ટર સરકારને જોખમ !?:જીંદમાં 40 જેટલી ખાપ પંચાયતોની એકત્ર થઇ : મહાપંચાયતમાં સરકારને ઉથલાવવા લેવાયો નિર્ણંય :અપક્ષ ધારાસભ્ય સહીત જેજેપીના ધારાસભ્યોની મુલાકાત કરીને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચવા કહેવાશે : નહિ માને તો ગામમાં પ્રવેશબંધી ! access_time 12:58 pm IST
-
નીરવ મોદીની જેલ કસ્ટડી 29 ડિસેમ્બર સુધી લંબાઈ ગઈ: 7 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી access_time 12:00 am IST
-
કોઠારીયા રોડ વેલનાથ પરામાં ગોૈતમ શર્માનું સર્પદંશથી મોત access_time 12:58 pm IST
-
પડધરી-મોવૈયાના ભાગે પ્રથમ વખત કારોબારી અધ્યક્ષ પદઃ ભાનુબેન નક્કી access_time 3:50 pm IST
-
વધુ બે તબિબો ડો. તેજસ મોતીવરસ અને ડો. દિગ્વીજયસિંહ જાડેજાની ધરપકડઃ જામીન મુકત access_time 3:32 pm IST
-
જામકા ગામે ૬૦ વર્ષના વૃદ્ધાને દિપડો ખાઈ ગયો access_time 12:57 pm IST
-
ટંકારાના સાવડી પંથકમાં ૧૪ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ : બે શખ્સો પોલીસના સકંજામાં access_time 12:50 pm IST
-
ખંભાળિયામાં યુવાનને નગ્ન કરી, શહેરમાં ફેરવતા શખ્સોની ધરપકડઃ પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરાઈ access_time 11:31 am IST
-
ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની હત્યા કરાઈ access_time 7:26 pm IST
-
ગુજરાતમાં ગુંડાગીરીની રાજનીતિ : હાર્દિક પટેલ access_time 2:52 pm IST
-
આમલેથામાં કોવિડ જાહેરનામા બાબતે સમજાવતી પોલીસ ટિમ સાથે દાદાગીરી કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ access_time 10:53 pm IST
-
જાપાનના ગ્રામીણ વિસ્તારમાં રીંછોના હુમલા વધી જતા રોબોટિક વરુ બનાવવામાં આવ્યા access_time 5:54 pm IST
-
કોરોનાના કારણે આ વૃધ્ધ દંપતિનું એક જ દિવસે થયું મોતઃ ૪૭ વર્ષથી એક સાથે હતા access_time 9:34 am IST
-
હે ભગવાન.....આ મહિલાએ વાઈન શોપમાં જઈ નખરા શરૂ કર્યા: તોડી નાખી વાઈનની બોટલો access_time 5:50 pm IST
-
ટી -20 માં સર્વોચ્ચ રેટિંગ પોઇન્ટ મેળવ્યા ડેવિડ મલાને access_time 5:19 pm IST
-
વોર્નરની ઇજા ઉપર પત્નિ કૈંડીસે માફી માંગીઃ સોરી ઓસ્ટ્રેલીયા access_time 2:41 pm IST
-
સાડી પહેરીને આવી પર્ફેકટ બેકફિલપ મારી શકાય! access_time 11:20 am IST
-
કૃતિ સનોનની બહેન નૂપુર કરશે બોલિવૂડમાં ડેબ્યુ: આ ફિલ્મમાં આવશે નજર access_time 5:11 pm IST
-
મનોજ બાજપેયી સાથે ફિલ્મ 'ડાયલ 100' માં જોવા મળશે નીના ગુપ્તા અને સાક્ષી તંવર access_time 5:12 pm IST
-
બિગ બોસઃ અલી બાદ કવિતા અને જેસ્મિન થશે બહારઃ આ છે ૪ ફાઇનલિસ્ટ access_time 3:43 pm IST