Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

યુરો ૨૦૨૦ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ગ્રુપ ઓફ ડેથ શું છે?

યુરો ૨૦૨૦ ફૂટબોલ ચેમ્પિયનશીપના ગ્રુપ-એફને 'ગ્રુપ ઓફ ડેથ' તરીકે ઓળખવામાં આવી રહ્યુ છે. આ ગ્રુપમાં ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની વિજેતા ટીમ ફ્રાન્સ, ફીફા વર્લ્ડ કપ ૨૦૧૪ની વિજેતા ટીમ જર્મની, ૨૦૧૬ની યુરોપ કોન્ટીનેન્ટલ ટુર્નામેન્ટ યુરોપની વિજેતા ટીમ પોર્ટુગલનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા સ્પોટ માટે હંગેરી, રોમાનિયા, આઈલેન્ડ અને બલ્ગેરીયા વચ્ચે ફાઈટ થશે.

(3:23 pm IST)