Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ડેવિડ વોર્નરને ટ્રિપલ સેન્ચુરી કલબમાં વેલકમ કર્યો ગેઈલે

નવી દિલ્હી : પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ટ્રીપલ સેન્ચુરી મારતા ક્રિસ ગેઈલે તેને શુભેચ્છા પાઠવી છે. ગેઈલે ટ્વીટ કર્યુ હતું કે ટ્રિપલ સેન્ચુરી કલબમાં તારૂ સ્વાગત છે. ટોપની ગેમ હતી.

(3:23 pm IST)