Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

દેશનો પ્રથમ અને ૧૦૦ મો ટેસ્ટ રમવાવાળા એકમાત્ર એકલવીર અર્જુન રણતુંગા

કોલંબોમાં ૧ ડીસેમ્બર ૧૯૬૩ ના જન્મેલ પૂર્વ શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગા દેશનો પ્રથમ અને ૧૦૦ મો ટેસ્ટ રમનાર ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એકમાત્ર ખેલાડી છે. શ્રીલંકા ટીમના ૧૦૦ મો ટેસ્ટ જ રણતુંગા માટે ટેસ્ટ કેરીયરનો છેલ્લો મેચ હતો. આ ઉપરાંત શ્રીલંકાએ  રણતુંગાની આગેવાનીમાં ૧૯૯૬ની સાલમાં વન-ડે વિશ્વકપ જીતેલ હતો.

 

(11:47 am IST)